Site icon

હાશ!!! આખરે બસમાં ટિકિટ માટે છૂટા પૈસાની રકઝકથી મળશે છુટકારો, બેસ્ટે કરી આ નવી સિસ્ટમ લોન્ચ… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

બેસ્ટ(BEST)ની બસ(Bus)માં ટિકિટ માટે કંડકટર(Conductor) સાથે છૂટા પૈસા(Loose money)ને લઈને થતી કડાકૂડ(Problem)થી છુટકારો થવાનો છે. પ્રવાસીઓને(Commuters) ટિકિટ (bus ticket)માટે હવે છૂટા પૈસા આપવાને બદલે કાર્ડ(Card service)ની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે. કંડક્ટર (Conductor)ને કાર્ડ આપવાની સાથે જ તે મશીન પર લગાડશે અને કાર્ડમાંથી પૈસા કપાઈ જશે અને ટિકિટ મળી જશે.

Join Our WhatsApp Community

બેસ્ટ ઉપક્રમે(BEST Bus Transport) આજથી  પ્રવાસીઓ માટે ‘ટૅપ ઈન ટૅપ આઉટ’(Tap in Tap out) સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આજે તેનું પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ હેઠળ બસમાં મશીન બેસાડવામાં આવશે, જેના પર કાર્ડ લગાડવાની સાથે જ ટિકિટના પૈસા કપાઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન !ચોમાસામાં બે દિવસ ભારે રહેશે. 16 જૂન અને 15 જુલાઈના દરિયામાં મોટી ભરતી રહેશે. મોજાં ૪.૫૦ મીટરથી ઊંચા ઊછળશે. જાણો વિગતે

૧૦૦ ટકા ડિજિટલ ટેક્નોલૉજી(Digital Technology) આધારિત રહેલી ‘ટૅપ ઈન ટૅપ આઉટ’ ભારત(India)માં સૌથી પ્રથમ બેસ્ટ ઉપક્રમે(BEST public Transport) ઉપલબ્ધ કરાવી હોવાનો બેસ્ટને દાવો કર્યો બેસ્ટની ‘ચલો સ્માર્ટ કાર્ડ’(Chalo Smart Card) અને ‘ચલો મોબાઈલ ઍપ’ દ્વારા પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લઈ શકે છે. 

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version