Site icon

મુંબઈની કોળી મહિલાઓએ મચ્છી માર્કેટમાં પરંપરાગત નવરાત્રી ગરબા કર્યા- હાથમાં માછલી અને ડીજે પર કોળી ગરબા- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ના ગ્રાન્ટ રોડ પર મચ્છી બજાર(Fish Market) માં માછીમાર કોળી મહિલાઓએ પરંપરાગત રીતે કોળી  નવરાત્રીનું આયોજન કર્યું હતું.  જેમાં હાથમાં માછલી(Fish)ઓ લઈ કોળી ગરબા પર નૃત્ય કર્યું હતું. સામાન્ય રીતે આવા પ્રકારના દૃશ્ય ક્યાંય જોવા મળતા નથી ત્યારે ઘનશ્યામ ભડેકર નામના પત્રકાર આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો.. જુઓ વિડિયો..

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : મુશળધાર વરસાદમાં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનસભા સંબોધી- ટસના મસ ન થયા લોકો- જુઓ વિડીયો 

Mumbai Water Cut:મુંબઈગરાં પર પાણી કાપનું સંકટ: ૨૭ જાન્યુઆરીથી શહેર અને પૂર્વ ઉપનગરોમાં ૧૦ ટકા કાપ; BMC એ જાહેર કરી વિસ્તારોની યાદી.
Mumbai E-commerce Theft: મુંબઈમાં ‘લાઈવ’ વીડિયો કોલ પર કરોડોની ચોરી: ઈ-કોમર્સ કંપનીનો કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ;
Terror at Juhu Beach: જુહુ ચોપાટી પર આતંક: ગેરકાયદે ફોટોગ્રાફરોએ પ્રવાસીને માર મારી લોહીલુહાણ કર્યો.
Mumbai Police: અંધેરી પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોર ગેંગને દબોચી: ₹18 લાખની 9 મોંઘીદાટ બાઈક રિકવર; સાકીનાકાથી 3 આરોપીઓ ઝડપાયા.
Exit mobile version