Site icon News Continuous Bureau | Mumbai

ભારે વરસાદને કારણે વિક્રોલીમાં દીવાલ તૂટી ગઈ- સદનસીબે જાનહાની નહીં – જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

મુંબઈ શહેર(Mumbai city)ના વિક્રોલી(Vikroli) વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક દિવાલ તૂટી પડી છે.  મળતા સમાચાર મુજબ દિવાલ તૂટી પડવાથી કોઈ વ્યક્તિ ઘાયલ થયું નથી અથવા જાનહાની થઈ નથી. જોકે એક ઘરને પારાવાર નુકસાન પહોંચ્યું છે. હાલ ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડ(Firebrigade) સહિત બચાવકાર્યના કર્મચારીઓ પહોંચી ગયા છે. તેમજ પરિવારોને સલામત સ્થળે ખસેડી નાખવામાં આવ્યા છે. જુઓ વિડિયો.

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો : જુઓ વાદળોથી ભરાયેલું મુંબઈનું આકાશ- વિડિયો અહીં

Mira Road Flag March। બકરી ઇદ પૂર્વે મિરા રોડ પર પોલીસનું ભવ્ય ફ્લેગ માર્ચ જેપી નોર્થ સોસાયટી પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
Mumbai ACB Raid। બેસ્ટ (BEST) નો કર્મચારી એસીબીના સિકંજામાં કેફે માલિક પાસે લાંચ માંગવી ભારે પડી
Mumbai Cyber Fraud| મુંબઈમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડનો ભોગ બની, હજારો રૂપિયા ગુમાવ્યા
Sion Panvel Highway Bus Fire। સાયનપનવેલ હાઇવે પર લક્ઝરી બસ ભડભડ સળગી ૨૫ મુસાફરોનો આબાદ બચાવ
Exit mobile version