Site icon

ભારે વરસાદને કારણે મુંબઇની લાઇફ લાઇન એવી લોકલ ટ્રેનો પ્રભાવિત થઈ- સેન્ટ્રલ- હાર્બર સહિત ટ્રાન્સ હાર્બર લાઈનના આ હાલ છે

Mumbai rains: Badlapur-Ambernath railway tracks closed due to severe waterlogging after heavy rainfall

Mumbai rains: Badlapur-Ambernath railway tracks closed due to severe waterlogging after heavy rainfall

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) સહિત આજુબાજુમાં સવારથી પડી રહેલા મુશળધાર વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન(Local Train)ને મોટા પ્રમાણમાં અસર પડી છે. વેસ્ટર્ન(Western), સેન્ટ્રલ(Central) અને હાર્બર લાઈન(Harbour line) એમ ત્રણે લાઈનની ટ્રેનો પંદરથી વીસ મિનિટ દોડી રહી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : અંધેરી સબ-વે તરફ જનારા માટે મહત્વના સમાચાર- અહીં ભરાયા છે આટલા ફૂટ પાણી- જાણો વિગત

સવારથી સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા(Waterlogged) છે. મુંબઈના પડોશી શહેર થાણે(Thane), કલ્યાણ-ડોંબીવલી(Kalyan-Dombivali), વસઈ-વિરાર(Vasai-Virar), નવી મુંબઈ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી ભારે વરસાદને કારણે લોકલ ટ્રેન(Local Train)ને અસર થઈ છે.

સેન્ટ્રલ, હાર્બર સહિત ટ્રાન્સ હાર્બર લાઈનની ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનો પંદરથી વીસ મિનિટ મોડી દોડી રહી હોવાનું ગર્વમેન્ટ રેલવે કંટ્રોલે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ ઘરની બહાર નીકળતા પહેલા વાંચી લ્યો આ સમાચાર- મુંબઈ શહેરને લઈને મોસમ વિભાગે આવી કરી છે આગાહી

 

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version