Site icon News Continuous Bureau | Mumbai

મ્હાડા કાઢશે આટલાં  ઘરોની લૉટરી, 24 ઑગસ્ટથી ઑનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

કોંકણ મહામંડળ (મ્હાડા) તરફથી કલ્યાણ, મીરા રોડ, વિરાર, નવી મુંબઈ, સિંધુદુર્ગ અને થાણે જિલ્લામાં 8,984 ઘરોનું વેચાણ કરવામાં આવવાનું છે. એ માટે 24 ઑગસ્ટ, 2021થી ઑનલાઇન અરજી નોંધવાનું  અને અરજી ભરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.

BMCની ચૂંટણીમાં મેયરના ઉમેદવાર તરીકે આ પાર્ટીએ ત્રણ અભિનેતાના નામ આપ્યા; જાણો વિગતે

બાંદરા (પૂર્વ)માં મ્હાડાના મુખ્યાલયમાં આયોજિત ગો-લાઇવ કાર્યક્રમ હેઠળ આજથી ઑનલાઇન ફૉર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. ઘર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર, 2021 રાતના 11.59 સુધીની રહેશે. ઑનલાઇન ડિપોઝિટ ભરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર, 2021ના રાતના 11.59 સુધી રહેશે તેમ જ ઑનલાઇન બૅન્કમાં  RTGS/NEFT દ્વારા રકમ ભરી શકાશે.

Vishakha Raut Supreme Court Relief વિશાખા રાઉતને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; નગરસેવક પદની કાયદેસરતા અંગે મહત્વપૂર્ણ ચુકાદો
Mumbai MACT Relief MACT કેસમાં ઐતિહાસિક સમાધાન; વીમા કંપની ચૂકવશે ₹૪.૨૫ કરોડ, પરિવાર વચ્ચે સધાઈ સંમતિ
Mumbai Real Estate Mega Deal મંદી ક્યાં છે ભાઈ?? મુંબઈમાં ઉદ્યોગપતિ પરિવારે ફ્લેટ નહીં પણ આખો ટાવર ખરીદી લીધો! અધધ આટલા કરોડ માં થઈ ડીલ
Mumbai FDA Crackdown સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોન વેરહાઉસ પર FDA નો સપાટો! ગંદકી મળતાં ૧૦ સંસ્થાનોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
Exit mobile version