Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન. જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો. 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે દક્ષિણ કોંકણના રત્નાગીરી અને દેવગઢની વિશ્વ પ્રસિદ્ધ હાફુસ કેરીના પાક સહિત કાંદા, સોયાબીન, દ્રાક્ષ વગેરે પાકને ભારે નુકસાન થયું છે.

Join Our WhatsApp Channel

મધ્ય મહારાષ્ટ્રનાં સાંગલી, કોલ્હાપુર શહેર અને નજીકનાં સ્થળોએ વરસાદ સાથે કરા પડયા હોવાના તથા દક્ષિણ કોંકણનાં કુડાળ, માલવણ, વૈભવવાડી અને મુળદે આગ્રી વગેરે સ્થળોએ ભારે  ગાજવીજ, તીવ્ર પવન સાથે વર્ષા થઇ હોવાના સમાચાર છે.

આગામી 7 દિવસ મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આવું વાતાવરણ રહી શકે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભારતના પ્રથમ કોવિડ વેરિયન્ટ XEનો દરદી મળતાં ખળભળાટ. જોકે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે બીએમસીના દાવાને નકાર્યો

Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Exit mobile version