Site icon News Continuous Bureau | Mumbai

મલાડ ખાતે બસમાં એન્ટ્રી ન મળતા યુવકે બેસ્ટની બસના કાચ તોડી નાખ્યા- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

મુંબઈના મલાડ(Mumbai Malad) વિસ્તારમાં માલવણી(malvani) ખાતે એક વિચિત્ર બનાવ બન્યો છે. અહીં ગુરુવારે 345 નંબરની બસ સવારે 9:30 વાગે પસાર થઇ રહી હતી. તે સમયે એક યુવકને બસ માં પ્રવેશતો રોકવામાં આવ્યો હતો. બસ કંડક્ટર અને બસ  ડ્રાઇવર(bus driver) નું કહેવું હતું કે  બસમા જગ્યા ન હોવાને કારણે આવું કરવામાં આવ્યું. પરંતુ  ૨૬ વર્ષનો મેરવીલ રોબેરો બસ કંડકટર(bus conductor) ની વાત થી સહમત ન હતો. આ પ્રકરણને કારણે ગુસ્સે થયેલા મેરવીલે બસ(Bus)ની સામે જઈને ડ્રાઇવર (Bus driver)સાથે ઝઘડો કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ઘણો ગુસ્સે થઈ ગયો હતો અને તેણે રસ્તા કિનારે પડેલા પથ્થર થી બસના કાચ તોડી નાખ્યો હતો. 

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો : ભારતના આ ધુરંધર ક્રિકેટર એ કર્યું સમાજસેવાનું કામ- પોતાની દિકરીના જન્મોત્સવમાં 101 છોકરીઓને માલામાલ કરી દીધી

ઘટનાસ્થળે મોજુદ લોકોએ ભેગા મળીને મેરવીલને પકડી લીધો હતો તેમજ પોલીસના હવાલે કર્યો હતો. આ સંદર્ભે મીટ ચોકી પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે.  

MTHL Housing Fraud। MTHL પ્રોજેક્ટના નામે કરોડોનું ફૂલેકું પૂર્વ સાંસદના ક્વોટામાંથી ફ્લેટ અપાવવાની લાલચ આપી ૧.૧૨ કરોડની છેતરપિંડી, પાંચ સામે ગુનો દાખલ
Torres Investment Scam Back Online। કરોડોનું ‘ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ’ ફરી સક્રિય વિદેશથી ઇન્ટરનેશનલ કોલ્સ દ્વારા જૂના રોકાણકારોને ટાર્ગેટ કરાતા ફફડાટ
Global Recognition। વૈશ્વિક મંચ પર ચમક્યું મુંબઈનું ફેવરિટ ‘વડાપાઉં’; વિશ્વની ટોપ૨૫ સેન્ડવિચમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
Mumbai Monsoon Update। મુંબઈથાણેમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, ઓફિસ જનારાઓ માટે એડવાઈઝરી
Exit mobile version