Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગર પાલિકાની કુલ 109 સીટ પર મહિલા આરક્ષણ છે – ક્યાંક અનુસૂચિત જાતિ તો ક્યાંક અનુસૂચિત જનજાતિ તેમજ ઓપન વર્ગ પણ ખરો – વાંચો આખી સૂચિ અહીં

News Continuous Bureau | Mumbai 

મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ જે લોટરી કાઢી છે તેમાં મહિલાઓ(womens) માટે કુલ ૧૦૯ વોર્ડ આરક્ષિત(ward resrved) છે. જેમાં ત્રણ કેટેગરી પ્રથમ કેટેગરી હેઠળ 53 સીટો આવે છે. જેનો અર્થ એવો થાય છે કે આ સીટ અગાઉ મહિલા માટે આરક્ષિત નહોતી. આ વોર્ડ ની સૂચિ નીચે પ્રમાણે છે. 

Join Our WhatsApp Channel

2, 10, 21, 23, 23, 25, 33, 34, 49, 52, 54, 57, 59, 61, 86, 90, 95, 98, 100, 104, 106, 109, 111, 118, 121, 122, 134, 144, 145, 150, 156, 159, 169, 170, 171, 172, 175, 178, 182, 184, 189, 191, 192, 201, 202, 205, 207, 212, 213, 218, 229, 230, 236

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું બિગુલ વાગી ગયું – લોટરી પતી ગઈ જાણો અહીં કરો વોર્ડ મહિલા છે અને કયો આરક્ષિત.

બીજી અને ત્રીજી કેટેગરી માં જે સીટો(seats) અગાઉ એક સમયે મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવી હતી તેનો સમાવેશ કરાયો છે આ સીટો ની સૂચિ નીચે મુજબ છે.

5, 28, 29, 39, 45, 46, 64, 67, 69, 74, 80, 92, 103, 120, 125, 131, 142, 147, 151, 163, 168, 177, 181, 186, 187, 196, 220, 225, 226, 227, 231, 233, 234

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version