News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસના(Mumbai Police) એન્ટી નાર્કોટિક્સ સેલને(Anti Narcotics Cell) મોટી સફળતા મળી છે.
પોલીસે નાલાસોપારામાં(Nalasopara) એક ફાર્માસ્યુટિકલ કંપની(pharmaceutical company) પર દરોડા પાડીને 1,400 કરોડની કિંમતનું 700 કિલોગ્રામ 'મેફેડ્રોન'(Mephedrone) જપ્ત કર્યું છે.
સાથોસાથ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી પોતે ડ્રગ બનાવતો હતો અને ડ્રગ પેડલરર્સને(drug peddlers) સપ્લાય કરતો હતો.
આરોપી જુદા-જુદા કેમિકલ સાથે પ્રયોગો કર્યા પછી તે હાઈ ક્વોલિટી ડ્રગ્સ(High quality drugs) બનાવતો હતો.
આ સમાચાર પણ વાંચો : સોમવારથી વેસ્ટર્ન રેલવેમાં ઠંડા ઠંડા કૂલ કૂલ- એસી લોકલના આઠ ફેરા વધશે- જાણો ટાઈમ ટેબલ અહીં
