Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વરસાદ ની આગાહી, આ તારીખે વરસાદ પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

વેધશાળાએ મુંબઈના હવામાન સંદર્ભે નવી આગાહી કરી છે. જે મુજબ ૩૦ એપ્રિલ તેમજ ૧લી મેના દિવસે મુંબઇ સહિત આસપાસના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી શકે. વેધશાળાની આગાહી મુજબ ઉત્તર કોંકણ અને કોંકણની અનેક જગ્યાએ વરસાદ પડશે. આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ સાથે વરસાદ પડશે. વિદર્ભમાં પણ વરસાદ પડી શકે છે.

શુક્રવાર અને શનિવાર આ બે દિવસ પાલઘર થાણે અને મુંબઈ શહેરમાં વરસાદનું જોર રહેશે.

માઈક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ નું સાચું સ્વરૂપ સામે આવ્યું : કહ્યું ભારત જેવા વિકાસશીલ દેશ ને રસી ની ફોર્મ્યુલા નહીં આપો.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version