Site icon

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આવ્યા રાહતના સમાચાર: મુંબઈએ બનાવ્યો રસીકરણનો રેકોર્ડ, અધધ આટલા કરોડથી વધુ લોકોને અપાયો રસીનો પ્રથમ ડોઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

રસીકરણની બાબતમાં મુંબઈએ ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. 

મુંબઈએ કોરોના રસીના પ્રથમ ડોઝનો 1 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 

આ સાથે 88 ટકા પુખ્ત નાગરિકોનું મુંબઈમાં વૅક્સિનેશન થઈ ગયું છે. 

આ સાથે શહેરમાં પહેલો અને બીજો ડોઝ મળીને કુલ 1,81,93,448 ડોઝ આપી દેવાયા છે.

આ કાર્ય મુંબઈના તમામ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી રસીકરણ કેન્દ્રો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.

મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, છેલ્લા ત્રણ દિવસમાં શહેરના 200થી વધારે ડૉક્ટરો થયા કોરોના સંક્રમિત; જાણો વિગતે 

Mumbai Bomb Threat Accused Tracked: મુંબઈની શાળાઓ અને મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ પકડાયો: ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે આરોપી.
Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.
Mumbai Terror Propaganda Racket Busted: એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એટીએસની ગિરફ્તમાં.
Mumbai Airport Customs Seizes Drugs and Diamonds: ₹48 કરોડનો ડ્રગ્સ અને હીરા-ઝવેરાતનો જથ્થો જપ્ત.
Exit mobile version