Site icon

કોરોનાના ખતરા વચ્ચે મુંબઈની લોકલ ટ્રેનોમાં દૈનિક પ્રવાસીઓની સંખ્યા આટલા લાખ પર પહોંચી…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 ફેબ્રુઆરી 2021

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓનો ધસારો સતત વધી રહ્યો છે.એક તરફ સરકારે માત્ર અમુક કલાકો માટે જ સામાન્ય નાગરિકોને ટ્રેનમાં સફર માટેની મંજૂરી આપી છે. ત્યારે બીજી તરફ લોકોએ પોતાની લાઇફસ્ટાઇલને સરકારની મંજૂરી અનુસાર ઢાળી લીધી છે. 

પશ્ચિમ રેલવેમાં સરેરાશ દરરોજ 19 લાખ પ્રવાસીઓ સફર કરે છે જ્યારે કે મધ્ય રેલવે અને હાર્બર  રેલવે  એ બંને લાઈનમાં દૈનિક બીજા ૧૯ લાખ લોકો સફર કરે છે. આમ કુલ મળીને દૈનિક ૩૮ લાખ લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય દિવસો દરમિયાન 60 લાખ લોકો સફર કરી રહ્યા હતા. આમાંના 70% લોકોએ ટ્રેનમાં સફર કરવાનું શરૂ કરી દીધું છે.

Mumbai Forged Document Scam: મુંબઈમાં બોગસ દસ્તાવેજોનું મોટું રેકેટ પકડાયું: ૪૪૩ નકલી રેશનકાર્ડ અને MMRDA ના બનાવટી પત્રો જપ્ત, ૨૧ વર્ષીય યુવકની ધરપકડ
Mumbai Airport: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૧૬.૭૫ કરોડનું ડ્રગ્સ અને હીરા-સોનું જપ્ત, બેંગકોકથી આવતા ૮ મુસાફરો જેલભેગા
Mumbai Local Train Accident: કુર્લા સ્ટેશન પર TC દેવદૂત બનીને આવ્યો: ચાલુ ટ્રેને ઉતરતા વૃદ્ધ મુસાફરનો પગ લપસ્યો, ટિકિટ ચેકરે જીવ જોખમે મૂકી મોતના મુખમાંથી બચાવ્યા
Mulund Station Demolition: મુલુંડ પશ્ચિમ સ્ટેશન પરિસરમાં પાલિકાનો ‘મેગા સપાટો’ ગેરકાયદે અતિક્રમણ અને ફેરિયાઓના અડ્ડાઓ પર ફરી વળ્યું જેસીબી, રસ્તાઓ થયા મોકળા
Exit mobile version