News Continuous Bureau | Mumbai
મોસમ વિભાગ(IMD) એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ શહેર(Mumbai city)ના અલગ અલગ વિસ્તારમાં જોરદાર વરસાદ (Heavy rain) પડી શકે છે. હવામાન વિભાગના વરતારા મુજબ શહેરમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકશે. તેમજ અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે. મુંબઈને અડીને આવેલા પાલઘર(Palghar) વિસ્તારમાં વધુ વરસાદ પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : અમુક દિવસોમાં જો કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ જેલના સળિયા પાછળ હશે- મીડિયામાં આવા સમાચાર વહેતા થયા
લોકોને ચેતવણી આપવામાં આવી છે કે ઘરની બહાર નીકળતા પહેલા મોસમને ચકાસી લે. તેમજ મોટા વૃક્ષથી દૂર ઊભા રહેવામાં શાણપણ છે.