News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) જૂન મહિનાની શરૂઆતથી કોરોના દર્દીઓની(Corona patients) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
શહેરમાં આજે કોરોનાના નવા 2,255 દર્દી નોંધાયા છે અને બે દર્દીના મોત(Covid19 death) થયા છે.
જોકે શહેરમાં ગુરુવારની સરખામણીમાં શુક્રવારે 111 ઓછા કેસ(Covid19 cases) નોંધાયા છે.
દરમિયાન 1954 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ (Discharged)કરાયા છે.
હાલ શહેરમાં 19,580 કોરોનાના સક્રિય દર્દીઓ છે.
આ સમાચાર પણ વાંચો : સોનાની તસ્કરી- દિલ્હીથી મુંબઈ ટ્રેનમાં છૂપાવીને લાવવામાં આવેલું આટલા કરોડનું સોનું જપ્ત- DRIએ કરી ચારની ધરપકડ