Site icon

મુંબઈગરાઓ સાચવજો.. શહેરમાં ફરી કોરોનાએ ગતિ પકડી, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 300થી વધુ કેસ… 

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં કોરોનાના કેસની(Corona case) સંખ્યા નિરંતર વધારો થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 350 નવા કેસ નોંધાયા છે 

બુધવારની તુલનામાં ગુરુવારે કોરોનાના 55 વધારે કેસ નોંધાયા છે. 

મુંબઈમાં હાલ કોરોનાના 1,658 એક્ટિવ કેસ(Active case) છે.

મુંબઈ સહિત રાજ્યમાં કોરોના કેસ વધતા પ્રશાસન ટેન્શનમાં આવી ગઈ છે. 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) નાગરિકોને માસ્ક(Covid19 mask) પહેરવાની અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  ઘાત ગઈ!! લાઈફગાર્ડની સર્તકતાએ અક્સા બીચ પર ડૂબતા 12ને બચાવ્યા.. જાણો વિગતે

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version