Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોના કાબુમાં. સતત બીજા દિવસે દૈનિક કોરોના કેસ કરતા સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીઓનો આંક વધારે  

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,381 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને  57 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 5,86,692 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 8,583 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 83% થયો છે

હાલ શહેરમાં  86,410 એક્ટિવ કેસ છે.

ગુજરાતના વધુ એક જિલ્લામાં લોકડાઉન લાગુ

BMC Pedestrian First Drive મુંબઈ મનપાની ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ ઝુંબેશ આ વિસ્તારોમાં ફૂટપાથ પરથી ૧૫ ગેરકાયદે દુકાનો અને દબાણોનો સફાયો
MTNL Cable Theft કાંદિવલીમાં MTNL ના અંડરગ્રાઉન્ડ કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ, સમતા નગર પોલીસે ૧૩ આરોપીઓની કરી ધરપકડ
Khar Maid Arrested Stealing Diamond Jewellery પહેલા જ દિવસે કર્યો હાથફેરો! ખારમાં નોકરાણી ₹45 લાખના ડાયમંડ જ્વેલરી સાથે ફરાર, પોલીસે કરી ધરપકડ
Mumbai Cheap Dollar Fraud સસ્તા ડોલરની લાલચ પડી ભારે! વિલે પાર્લેના મેડિકલ સ્ટોર સંચાલક સાથે થઈ લાખોની ઠગાઈ, જાણો કેવી રીતે ફસાયા
Exit mobile version