Site icon

કોરોના ના કેસ માં સતત સુધાર. મુંબઈ માં નવા આંકડા સારી નિશાની દર્શાવે છે.

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 849 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મોત નિપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  3,27,619 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 903 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 93% થયો છે

હાલ શહેરમાં 9,633 એક્ટિવ કેસ છે.

Mob of Hawkers Attacks BMC Team: કાંદિવલીમાં ગેરકાયદે ફેરિયાઓનો આતંક: દબાણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હિંસક હુમલો, સરકારી વાહનોમાં તોડફોડ.
Kalyan: રેલ્વે પાર્કિંગ કોન્ટ્રાક્ટર પર પેવર બ્લોકથી જીવલેણ હુમલો, જૂની અદાવતમાં ૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ.
Mumbai: વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક, કાર ચાલકે આપી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી.
BMC Demolition Drive in Jogeshwari: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા કાર શોરૂમનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.
Exit mobile version