Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં બે દિવસ પ્રી-મોન્સૂન શાવર થઈ શકે છે. મોસમ વિભાગની આ છે આગાહી…

News Continuous Bureau | Mumbai

ભારતીય હવામાન વિભાગે(Indian Meteorological Department) મુંબઈમાં વાદળછાયું આકાશ અને હળવા વરસાદની(Light rain) આગાહી(Forecast) કરી છે. 

Join Our WhatsApp Channel

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,મુંબઈમાં આજે અને આવતીકાલે  વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. 

જો કે હળવા ઝાપટા પડવા છતાં પણ મુંબઈગરોને દિવસની ગરમીથી રાહત મળશે નહીં.

કારણ કે આવતીકાલે મહત્તમ તાપમાન(Maximum temperature) 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે ઉપનગરીય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો હતો.

આ સમાચાર પણ વાંચો:  લો.. સામે આવ્યા ધાંધીયા.. વિરાર એસી લોકલમાં એસી બંધ..

Fake APK Scam મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, નકલી APK થી ₹150 કરોડની છેતરપિંડી કરનાર સોફ્ટવેર ડેવલપર આ રાજ્યમાંથી ઝડપાયો
Borivali PSI Trapped By ACB ધરપકડ ટાળવા ₹1.30 લાખની લાંચ લેતા બોરીવલીના PSI એસીબીના સકંજામાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ છટકું ગોઠવી ઝડપી લીધા
Lost Mobile Traced Khar Cyber Team ગુમ થયેલો મોબાઈલ સાયબર ટીમે શોધી મૂળ માલિકને પરત સોંપ્યો ખાર પોલીસની પ્રશંસનીય કામગીરી
Hydroponic Weed Seized Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ₹4.12 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કુઆલાલમ્પુરથી આવેલો પેસેન્જર જેલભેગો
Exit mobile version