ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં અનેક લોકો એક અથવા બીજા બહાના હેઠળ રસ્તા પર ઉતરી આવે છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર પોલીસે હવે કડક પગલાં લેવાના શરૂ કરી દીધા છે. મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર વગર કારણે આવેલી ગાડીઓને અટકાવવામાં આવી હતી. આ ઉપરાંત ગાડીઓને પરત મોકલવામાં આવી હતી તેમજ અમુક ગાડી માલિકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.
આ 19 સેકન્ડ ના વિડીયો પર થયું ઘમાસાણ: મહાનગરપાલિકાએ એફ આઇ આર લખાવી.
મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર જોરદાર ચેકીંગ ચાલુ. અનેક વાહનો પર કાર્યવાહી.#Mumbaipuneexpresshighway #vehicles #covid19 pic.twitter.com/7D9BnXwUrt
— news continuous (@NewsContinuous) April 23, 2021
