મુંબઈ શહેરમાં વેક્સિનની અછતને કારણે ૪૦ જેટલા વેક્સિન સેન્ટર બંધ રાખવામાં આવ્યા છે.
મુંબઈ શહેરમાં કુલ મળીને ૭૨ જેટલા પ્રાઈવેટ વેક્સિન સેન્ટર છે તેમજ અનેક સરકારી સેન્ટરો પણ છે.
એક તરફ પહેલી મેથી સરકાર 18 વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપવા માંગે છે ત્યારે બીજી તરફ ૪૫ વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિન આપવાના ફાંફા છે.
