Site icon

NCBની મોટી કાર્યવાહી- સોલાપુર-મુંબઈ હાઈવે પરથી  જપ્ત કર્યું અધધ આટલા કિલો ડ્રગ્સ- બેની ધરપકડ

News Continuous Bureau | Mumbai 

NCBએ આંતર-રાજ્ય ડ્રગ ગેંગનો(Inter-state drug gang) પર્દાફાશ કર્યો છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ NCBએ સોલાપુર-મુંબઈ હાઈવે(Solapur-Mumbai Highway) પર એક વાહનમાં તસ્કરોએ(Smugglers) પાસેથી આશરે 286 કિલો ગાંજો(Marijuana) જપ્ત કર્યો છે.

આ જપ્ત કરાયેલા ડ્રગ્સની બજાર કિંમત(Market price) 3.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. 

એનસીબીના(NCB) એક અધિકારીએ જણાવ્યું કે, રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે ડ્રગ વિરોધી ઓપરેશન(Anti-drug operation) ચલાવ્યા  બાદ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

એનસીબીને માહિતી મળી હતી કે, આંતર-રાજ્ય ગેંગ મુંબઈમાં નશીલા પદાર્થોને મોકલવાનો પ્લાન બનાવી રહી છે. 

આ માહિતી મળ્યા બાદ સોલાપુર-મુંબઈ હાઈવે પર બે દિવસ માટે પ્લાનિંગ કરીને અનેક ટીમો તૈનાત કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  ઓહો-છેક 13 માં માળે મુંબઈ મેટ્રોનુ સ્ટેશન- જાણો મુંબઈ મેટ્રોની આ અજાયબી વિશે- ચોંકી જશો

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version