Site icon

વાહ!!! મુંબઈગરાની સુવિધા માટે સાંતાક્રુઝ સ્ટેશન પર ખુલ્લો મુકાયો નવો ફૂટ ઓવરબ્રિજ. જુઓ ફોટા…

Western Railway commissions new Foot Over Bridge at Charni road station

મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવેએ આ રેલવે સ્ટેશન નવો ફૂટ ઓવરબ્રિજ શરૂ કર્યો..

News Continuous Bureau | Mumbai

મુસાફરો(Commuters)ની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે(Western railway) દ્વારા વિવિધ માળખાકીય અપ-ગ્રેડેશન(Upgradation) કામ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત મુસાફરોની સુવિધા અને સલામતી માટે સાંતાક્રુઝ સ્ટેશન (Santa cruz station)પર તાજેતરમાં એક નવો આઉટ-ટુ-આઉટ ફૂટ ઓવરબ્રિજ (FOB) ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે(Sumit thakur) બહાર પાડેલી અખબારી યાદી મુજબ, આ નવો ફૂટ ઓવરબ્રિજ લગભગ 85 મીટર લાંબો છે. તે પૂર્વ અને પશ્ચિમ બાજુએ સ્કાયવોક સાથે પણ જોડાયેલ છે. આ નવો FOB સાંતાક્રુઝ સ્ટેશન(Santa cruz station)ના પ્લેટફોર્મ પર રેલ મુસાફરોની અવરજવરને સરળ બનાવશે અને મુસાફરોની સુરક્ષામાં પણ વધારો કરશે. 

આ સમાચાર પણ વાંચો : શોકિંગ!! મધરાતે ઔરંગાબાદથી મુંબઈ આવતી એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટ, ચાકુની ધાકે લૂંટી લેવાયા પ્રવાસીઓ… જાણો વિગતે

રેલવેના દાવા મુજબ ફૂટ ઓવર બ્રિજને કારણે ટ્રેસ પાસિંગ એટલે કે પાટા ક્રોસ કરવાનું જોખમ ઘટી જશે. પ્રવાસીઓને પૂર્વ અને પશ્ર્ચિમની દિશામાં જવા આ ફૂટ ઓવરબ્રિજ સુવિધા પૂરી પાડશે

Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Violent Clash Over ₹10 Coriander: મુંબઈમાં માત્ર ₹૧૦ની કોથમીર માટે લોહીયાળ જંગ: કુર્લામાં શાકભાજી વાળાએ ગ્રાહકના માથામાં છરી ઝીંકી; સામાન્ય વિવાદે લીધો હિંસક વળાંક.
Kalyan Station Viral Video: કલ્યાણ રેલવે સ્ટેશન પર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના: મહિલાને વાળ પકડીને ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ખેંચી; શરમજનક વીડિયો થયો વાયરલ.
Exit mobile version