Site icon News Continuous Bureau | Mumbai

નવાબ મલિકની મુસીબતો ઓછી ન થઈ, જ્યુડિશિયલ કસ્ટડી આ તારીખ સુધી લંબાવાઈ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

વિશેષ પીએમએલએ કોર્ટે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકની અદાલતી કસ્ટડીને ૪થી એપ્રિલ સુધી ૧૪ દિવસ માટે લંબાવી છે.

એટલે કે નવાબ મલિકને હવે 18 એપ્રિલ સુધી જેલમાં રહેવું પડશે. 

જો કે, કોર્ટે ઘરના ભોજન અને દવાઓ માટે પરવાનગી આપી છે.

અગાઉ, ન્યાયિક કસ્ટડી દરમિયાન તેમને બેડ, ગાદલું અને ખુરશી પ્રદાન કરવાની તેમની અરજી સ્વીકારવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! નવી મેટ્રોમાં પ્રવાસીઓના ધાડા, પીક અવર્સમાં થઈ ગઈ સુપર પેક્ડ.જુઓ તસવીરો,જાણો વિગતે.

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version