Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં આજે એક ૭૫ વર્ષીય કોવિડ વૃદ્ધાને બેડ વગર પાંચ કલાક રહેવું પડ્યું. ઇન્ટરનેટ પર હંગામો. જાણો પછી શું થયું?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ મહાનગરપાલિકા નો પ્રોટોકોલ એટલે કે ગાઇડલાઇન ન પાડવા થી કેટલી મોટી તકલીફ થઈ શકે છે તેનું ઉદાહરણ સોમવારે જોવા મળ્યું.

એક ફરાહ નામની છોકરી ૭૫ વર્ષીય વૃદ્ધાને લઈને પાંચ કલાક સુધી અલગ અલગ હોસ્પિટલમાં ગઈ પરંતુ કોઈપણ હોસ્પિટલમાં તેને એડમિશન મળ્યું નહીં. આખરે તેણે આખી ઘટના ટ્વિટર પર શેર કરી અને મુખ્યમંત્રી તેમજ મહાનગર પાલિકા પાસે મદદ માંગી.

સરકારે કહ્યું વેક્સિન લેવી ફરજિયાત નથી, જોકે સુરતમાં જેમણે વેક્સિન નથી લીધી તેમણે દંડ ભરવો પડ્યો. જાણો વિગત…

અમુક સમયની અંદર તે  વૃદ્ધાને અંધેરીના સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમીશન મળી ગયું. ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી કે મુંબઈ મહાનગરપાલિકાએ હવે હોસ્પિટલમાં દર્દીઓ ના એડમિશન માટે એક પ્રોટોકોલ રાખ્યો છે. તે પ્રોટોકોલ ન પાડવાને કારણે હોસ્પિટલમાં એડમિશન મળતું નથી. આ છોકરી સાથે પણ આવું જ થયું હતું. તે છોકરીને સલાહ આપવામાં આવી હતી કે કોઈપણ કોવિડ પેશન્ટે મહાનગરપાલિકાના હેલ્પલાઇન નંબર પર ફોન કરવાનો રહે છે અને ત્યારબાદ તેમને આસાનીથી બેડ મળી જાય છે.

ટ્વીટ કરવા ને કારણે સોશિયલ મીડિયા ઉપર મોટો વિવાદ ઊભો થયો હતો.  

આખરે હોસ્પિટલના એડમિશન મળતા જ ફરાહ નામની છોકરીએ મુંબઈ મહાનગરપાલિકા નો આભાર માન્યો હતો.

Been 5 hours im roaming with a patient in the car (75 yrs) and can't find a hospital. Can someone help?? Tried all BMC numbers @mybmc @AUThackeray @mybmcwardKW #covid #Mumbai pic.twitter.com/heLvD6jeT5

— FARAH

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version