Site icon

મુંબઈવાસીઓએ ભર્યો 50 કરોડ રૂપિયાનો દંડ, પણ હજી સુધરવા તૈયાર નથી. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ શહેરમાં માસ્ક ન પહેનાર લોકોની વિરુદ્ધમાં મહાનગરપાલિકાએ મોટું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં પોલીસ વિભાગ પણ જોડાયો છે. જોકે આ અભિયાનને સફળતા મળી હોય તેમ દેખાતું નથી. વાત એમ છે કે દૈનિક ધોરણે અંદાજે માસ્ક ન પહેરવા વાળા ૨૫ હજાર લોકોને દંડિત કરવામાં આવે છે. તેમ છતાં હજી સુધી કોઈ સુધારો નથી. પશ્ચિમ રેલવે અને મહાનગર પાલિકા એ સંયુક્ત રૂપે આદરેલી કવાયતમાં એક દિવસમાં 37 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. આની સાથે જ કોરોના શરૂ થયો છે ત્યારથી આજ દિવસ સુધી કુલ 50 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

પૂના શહેરનો ચોંકાવનારો કિસ્સો : ઓક્સિજન બેડ ન મળતા વૃદ્ધાએ પુત્ર ની સામે અંતિમ શ્વાસ લીધા

મહાનગર પાલિકા અને પોલીસ વિભાગ આટલી દડમજલ કરી રહ્યા છે તેમ છતાં અનેક લોકો વગર માસ્ક ફરે છે.

કોરોના એ એક ગુજરાતી તારલાને હણી લીધો. આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ એવા જાદુગરનું થયું નિધન. 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version