Site icon

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી- વીડિયો સેક્સ કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ-આટલી મહિલાઓને બચાવી

13-year-old girl threatened 'whether you accept Islam or not, I will shoot you'...Two youths arrested

13-year-old girl threatened 'whether you accept Islam or not, I will shoot you'...Two youths arrested

News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસની(Mumbai Police) ક્રાઈમ બ્રાન્ચના(Crime Branch) યુનિટ 11એ એક ફોન અને વીડિયો સેક્સ કોલ સેન્ટરનો(Phone and video sex call center) પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે અહીંથી 17 મહિલાઓને બચાવી છે અને ફોન અને વીડિયો સેક્સ કોલ સેન્ટર ચલાવતા વ્યક્તિની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કોલ સેન્ટર સેક્સ કોલ સેન્ટરની જેમ કામ કરતું હતું, જ્યાં મહિલાઓ(Women) દ્વારા ફોન કે વીડિયો કોલ પર અશ્લીલ કામ(dirty work) કરવામાં આવતું હતું. આરોપીએ એક એપ્લીકેશન(Application) બનાવી હતી જેના દ્વારા તે ગ્રાહકોને તેના કોલ સેન્ટરમાં કામ કરતી મહિલાઓ સાથે જોડતો હતો અને ત્યારબાદ કોલરની માંગણી(Caller demands) મુજબ ફોન કોલ કે વીડિયો કોલ પર અશ્લીલતા પીરસવામાં આવતી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ સેક્સ કોલ સેન્ટરમાં કામ કરતી કેટલીક છોકરીઓ હજુ અભ્યાસ કરી રહી છે. આર્થિક તંગીના(Economic hardship) કારણે જ તેને આ કામ કરવાની ફરજ પડી છે. જેનો લાભ લઈને આરોપીઓ તેમની પાસે ગંદું કામ કરાવતા હતા.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન- ગણપતિ બાપ્પા ના દર્શને જાવ છો-તો તમારા પર્સ- મોબાઈલ સંભાળજો- મુંબઈમાં ચોરટાઓની ધૂસણખોરી

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ(Unit of Mumbai Crime Branch)-11એ ફોન અને વીડિયો સેક્સ કોલ સેન્ટરનો(Video sex call center) પર્દાફાશ કરતી વખતે 17 મહિલાઓને બચાવી હતી. જેમાંથી કેટલીક છોકરીઓ હતી. કોલ સેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી છે. આ કામ માટે તે તેના ગ્રાહકો પાસેથી રૂ. 270 થી રૂ. 10,000 સુધી ચાર્જ લેતો હતો. હવે આ મામલે વધુ તપાસ ચાલુ છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version