News Continuous Bureau | Mumbai
કોરોના કાળમાં(Corona Period) આંદોલન(Protest) કરનારા તમામ આંદોલકોને શિંદે સરકારે(Shinde govt) મોટી રાહત આપી છે. કોરોના કાળમાં રાજકીય અને સામાજિક (political and social) ગુનો પાછો ખેંચવાની જાહેરાત રાજ્ય સરકારે(State govt) કરી છે. લોકડાઉનમાં ચાલી રહ્યો હતો ત્યારે થયેલા રાજકીય આંદોલન(political movement) સમયે આ ગુના નોંધાયા હતા.
કોરોના દરમિયાન લોકડાઉન સમયે રાજ્ય સરકાર(State govt) વિરોધ ઠેકઠેકાણે રાજકીય પક્ષ અને સંઘટનો આંદોલન કરી રહ્યા હતા. તે સમયે આંદોલનકારી સામે ગુના નોંધાયા હતા. ત્યારે હવે રાજકીય અને સામાજિક ગુના પાછા ખેંચવાની જાહેરાત સરકારે કરી છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! ભક્તોની માનતા પૂરી કરવા પંકાયેલા આ ગણપતિબાપ્પાના મંડળને જ BMCએ ફટકાર્યો 3.66 લાખ રૂપિયાનો દંડ. જાણો શું છે સમગ્ર મામલો.
આંદોલનમાં પાંચ લાખથી ઓછું નુકસાન થયું હશે તો તે પ્રકરણમાં નોંધાયેલા કેસ પણ પાછા ખેંચાશે. 21 માર્ચ, 2020થી 31 માર્ચ, 2022 ના સમય દરમિયાન માટે આ નિર્ણય લાગુ પડશે.