Site icon

વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશન પર બનશે નવું રેલવે ટર્મિનસઃ અહીંથી દોડાશે તેજસ અને ખાનગી ઓપરેટરોની ટ્રેન.

Passengers can soon board outstation trains from Jogeshwari station

મુંબઈગરાઓ માટે મોટા સમાચાર! શહેરમાં હવે 6 રેલવે ટર્મિનસ થશે, આ સ્ટેશન પર પણ એક્સપ્રેસ ટ્રેન થોભશે..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 20 નવેમ્બર  2021 
શનિવાર.

બહુ જલદી વેસ્ટર્ન રેલવેના વધુ એક સ્ટેશન પર ટર્મિનસ બનાવવામાં આવવાનું છે. વેસ્ટર્ન રેલવેએ જોગેશ્વરી માં ટર્મિનલ બનાવવા માટેનો પ્રોજેક્ટ રેલવે મંત્રાલયને મોકલ્યો છે. અહીંથી તેજસ અને ખાનગી ઓપરેટરોની ટ્રેન દોડાવવાનો વિચાર છે.
હાલ વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ, દાદર અને બાંદરા ટર્મિનસ પરથી ટ્રેન દોડાવવામાં આવે છે. પરંતુ આ ટર્મિનસ ઓછો પડી રહ્યા હોવાનું વેસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. લગભગ 70 કરોડ રૂપિયાના ખર્ચે જોગેશ્વરી સ્ટેશનનુ ટર્મિનસમાં રૂપાંતર કરવામાં ખર્ચો થવાનો છે. હાલ અહીં ગુડસ્ શેડ્સ છે, જ્યાંથી ફ્રેઈટ ટ્રાફિક એટલે સિમિન્ટ સહિત ફૂડ ગ્રેન એટલે કે અનાજ વગેરેનું ટ્રાન્સપોર્ટેશન થાય છે.

Join Our WhatsApp Community

વિધાનપરિષદની છ બેઠકની ચૂંટણી માટે ભાજપ અને શિવસેનાએ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી, જાણો કોને-કોને મળી ટિકીટ

જોગેશ્વરી મા નવા ટર્મિનસ પરથી તેજસ જેવી કે જે લોકલ ટ્રેનની માફક બંને છેડાથી દોડી શકે તેવી ટ્રેન દોડાવાની યોજના છે. આ ટર્મિનલ રામ મંદિર અને  જોગેશ્વરી સર્બબ સ્ટેશન વચ્ચે બનાવવામાં આવશે. તેમ જ ઈસ્ટ તરફ આ ટર્મિનસ બાંધવામાં આવશે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version