Site icon News Continuous Bureau | Mumbai

શિંદે સરકારની દિવાળી ભેટ- મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનો પ્રથમ તબક્કોનું આ મહિનામાં PM મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની(Maharashtra) શિંદે-ફડણવીસ સરકાર(Shinde-Fadnavis Govt) રાજ્યની જનતાને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવેના(Nagpur-Mumbai Samruddhi Highway) પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન(Inauguration of first phase) દિવાળીના(Diwali) શુભ અવસર પર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં સમૃદ્ધિ હાઈવેનું ઉદ્ઘાટન કરવા માટે નાગપુર આવશે. 

સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister) દેવેન્દ્ર ફડણવીસનો(Devendra Fadnavis) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.

 ઉલ્લેખનીય છે કે સમૃદ્ધિ હાઈવે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને ઉપ-રાજધાની નાગપુરને જોડતો મેગા પ્રોજેક્ટ છે.

આ સમાચાર પણ વાંચો : હાશ- એક વર્ષનું ટેન્શન ખતમ- મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં આટલું પાણી ભેગું થયું- જાણો આંકડા 

Maharashtra Dahi Handi 2026 મહારાષ્ટ્રમાં દહીંહાંડીની ભવ્ય ઉજવણી રાજ્યભરમાં ૨૫૪થી વધુ મોટા આયોજનો, ૧ કરોડથી વધુના ઈનામોની રમઝટ
Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Exit mobile version