Site icon

તારીખ પે તારીખ- શિવસેના નેતા સંજય રાઉતનો જેલવાસ લંબાયો- કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી વધારી

News Continuous Bureau | Mumbai

શિવસેનાના(Shiv Sena) નેતા અને રાજ્યસભા સાંસદ(Rajya Sabha MP) સંજય રાઉતનો(Sanjay Raut) જેલવાસ વધુ લંબાવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

સંજય રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી(Judicial Custody) 14 દિવસ લંબાવવામાં આવી છે. 

એટલે કે સંજય રાઉત હવે 4 ઓક્ટોબર સુધી જેલમાં બંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે શિવસેનાના નેતા સંજય રાઉત મુંબઈના ગોરેગાંવમાં(Goregaon) પાત્રાચાલ કૌભાંડ(Patra chawl Scam) મામલે છેલ્લા 50 દિવસથી જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત મુંબઈમાં એક બે નહીં પણ 50 પતિઓએ જીવંત પત્નીનું કર્યું પિંડદાન કારણ જાણી ચોંકી જશો

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version