Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ! મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, શહેરમાં માત્ર એક જ કોરોના દર્દીનું થયું મોત; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 17 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવા

મુંબઈ શહેરમાં હવે કોરોના મહામારીની અસર ધીમે ધીમે ઓસરી રહી છે.

નવેમ્બર મહિનામાં ત્રીજા દિવસે, શહેરમાં એક જ દર્દીનું કોરોનાથી મોત થયું છે  

સાથે શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 218 નવા કેસ નોંધાયા છે. 

મુંબઈમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડના કુલ 7,59,995 કેસમાંથી 7,38,343 રિકવર થયા છે. 

ઍક્ટિવ કેસનો આંકડો સહેજ ઘટીને 2,804 થયો છે. 

જોકે શહેરમાં રિકવરીની ટકાવારી 97 યથાવત રહી છે. 

મુંબઈ મહાપાલિકાના હોલને બદલે આ ઠેકાણે બાળાસાહેબ ઠાકરેની પ્રતિમા મૂકવાનો પ્રસ્તાવ; પ્રતિમા માટે જગ્યા ન હોવાનું આ છે કારણ; જાણો વિગત
 

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version