Site icon

બાપ રે- મુંબઈના આ વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગ પર ત્રાટકી વીજળી- વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશે- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ગુરુવારે સાંજે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં રોડ અને રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. દરમિયાન ઘણા લોકોએ મુંબઈમાં વરસાદ અને વીજળીની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. એવો જ એક વીડિયોમાં મુંબઈના બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં વીજળી પડતી હોય તેવું દેખાય રહ્યું છે. વિડીયોના કેપ્શન અનુસાર, નેમિનાથ બિલ્ડિંગ પર વીજળી પડી હતી પરંતુ ત્યાં કોઈ નુકસાન થયું નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શનિદેવ ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે મકર રાશિમાં માર્ગી-આ ચાર રાશિઓ ના ખુલી જશે ભાગ્ય-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે

વીડિયો પોસ્ટ કરનારા યુઝરે કેપ્શનમાં લખ્યું કે, આ વીજળી ચોક્કસપણે ડરામણી હતી! સદભાગ્યે તેઓએ બિલ્ડિંગમાં વીજળીનો સળિયો લગાવ્યો હતો, તેથી જો વીજળી પડે તો તે સીધી જમીનમાં ઉતરી જાય. આ આઠ સેકન્ડના વીડિયોમાં મોટા અવાજની સાથે વીજળી બહુમાળી બિલ્ડીંગ પર પડતી જોવા મળી રહી છે. જુઓ વિડીયો..

 

Mumbai: હિલ સ્ટેશન જેવી ધુમ્મસ કે પ્રદૂષણની આફત? મુંબઈમાં સ્મોગને કારણે સૂર્યપ્રકાશ પણ ગાયબ, હેલ્થ એક્સપર્ટ્સે આપી આ ચેતવણી.
BJP: BMC ચૂંટણી પહેલા ભાજપ મુશ્કેલીમાં: આ શબ્દ સામે ચૂંટણી પંચને વાંધો, પાર્ટીનું કેમ્પેઈન સોન્ગ કર્યું રિજેક્ટ!
BMC Election: મુંબઈમાં ચૂંટણી પહેલા પૈસાનો વરસાદ! દેવનારમાં ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહી,અધધ આટલા કરોડની રોકડ જપ્ત
Western Railway: મુંબઈગરાઓ સાવધાન! કાંદિવલી-બોરીવલી વચ્ચે કામગીરીને પગલે મંગળવાર અને બુધવારે પશ્ચિમ રેલવેની આટલી લોકલ રદ
Exit mobile version