Site icon

આજે મુંબઈ શહેરમાં 132 જગ્યાએ વેક્સિન આપવામાં આવી રહી છે. આ રહી સંપૂર્ણ સૂચિ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૩ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

છેલ્લા અમુક દિવસોથી મુંબઈ મહાનગરપાલિકાના વેક્સીનેશન સેન્ટર માં વેક્સિન નો અભાવ હોવાને કારણે ઘણા લોકોને ધર્મનો ધક્કો ખાવો પડયો હતો. ત્યારે આજે મુંબઈ મહાનગરપાલિકાએ 132 સેન્ટરોની સૂચિ બહાર પાડી છે જ્યાં વેક્સિન ની ઉપલબ્ધતા છે. અમુક એવા સેન્ટર  છે જેમાં જ્યાં સુધી સ્ટોક હાજર રહેશે ત્યાં સુધી વેક્સિન મળી શકશે. આ રહી સૂચિ.

નાંદેડમાં શિવ ભોજન કરવા આવેલી મહિલાને ભોજન નહીં પણ થપ્પડ મળી, વિડીયો વાયરલ થયો…


 

Rat Snake Rescue: મુંબઈ એરપોર્ટ નજીક સાપનું ‘એરક્રાફ્ટ’ મોડમાં રેસ્ક્યુ: એર ઈન્ડિયા ગેટ પાસે ૭ ફૂટ લાંબો સાપ દેખાતા નાસભાગ; એનિમલ વેલફેર ટ્રસ્ટે કર્યું સફળ ઓપરેશન.
Mumbai ACB Arrests Senior Inspector and PSI : કુરાર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ અને પીએસઆઈ ₹૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા; કેબિનમાંથી ₹૬.૩૪ લાખ રોકડા મળ્યા.
Brutal attack on 15-year-old schoolgirl : માહિમમાં સગીરાઓ વચ્ચેના ઝઘડામાં લોહી વહ્યું: ૧૫ વર્ષની વિદ્યાર્થિની પર ચપ્પુના ૪-૫ ઘા ઝીંકી દેવાયા; શાળા પાસે જ સર્જાઈ ભયાનક ઘટના.
Retired mumbai police API cheated : નિવૃત્ત પોલીસ અધિકારી પણ ઠગાઈથી ન બચી શક્યા: ઘાટકોપરમાં ફ્લેટ અપાવવાના નામે ₹૩૦ લાખનો ચુનો; ભિવંડીની શાળા બતાવી જીત્યો હતો વિશ્વાસ..
Exit mobile version