Site icon

ક્યાં બાત હેં!!!બોરીવલીમાં દીવાલો પર BMCએ ઊભા કરી દીધા મુંબઈના ટુરીસ્ટ સ્પોટ. જુઓ ફોટો….   જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં આવેલી રસ્તાઓ(Roads) અને શેરીઓનું(streets) સુશોભીકરણનું(Decorative) કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં બોરીવલી(વેસ્ટ)માં(Borivali (West) ગોરાઈમાં(Gorai) વિવિધ ભારતી સેવા સામે રહેલી દીવાલો પણ રંગી(Wall painting) દેવામાં આવી છે. 

Join Our WhatsApp Community

પાલિકાના સ્થાનિક વોર્ડ(BMC ward) દ્વારા રસ્તા પર રહેલી ફૂટપાથના(Footpath) સુશોભીકરણ સહિત દીવાલો પર પેન્ટિંગ કરવામાં આવી રહી છે, જેમાં  વિવિધ ભારતી સેવા સામે રહેલી દીવાલો મુંબઈના પ્રખ્યાત ટુરીસ્ટ સ્પોટોના(tourist spot) પેઈન્ટિંગ કરવામાં આવ્યા છે, જે આવતા જતા લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : આદિત્ય ઠાકરે મુંબઈગરાની માફી માગે. જાણો ભાજપે શા માટે આવું કહ્યું?

પાલિકાના સ્થાનિક વોર્ડ અધિકારીના જણાવ્યા મુજબ સુશોભીકરણ પ્રોજેકટ હેઠળ દીવાલોને કલર કરવામાં આવી રહ્યા છે, જેથી આ દીવાલો પર લોકો ગેરકાયદે રીતે પોસ્ટર(Illegal posters) લગાવીને કે પછી થૂંકીને ગંદી ના કરે..


 

Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Violent Clash Over ₹10 Coriander: મુંબઈમાં માત્ર ₹૧૦ની કોથમીર માટે લોહીયાળ જંગ: કુર્લામાં શાકભાજી વાળાએ ગ્રાહકના માથામાં છરી ઝીંકી; સામાન્ય વિવાદે લીધો હિંસક વળાંક.
Kalyan Station Viral Video: કલ્યાણ રેલવે સ્ટેશન પર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના: મહિલાને વાળ પકડીને ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ખેંચી; શરમજનક વીડિયો થયો વાયરલ.
Exit mobile version