મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર-રવિવારે સાંતાક્રુઝ અને ગોરેગાંવ રેલવે સ્ટેશન વચ્ચે રહેશે આટલા કલાકનો જમ્બો બ્લોક

News Continuous Bureau | Mumbai

ટ્રેક(Railway Track), સિગ્નલિંગ(Signaling) અને ઓવરહેડ સાધનોની(overhead equipment) જાળવણી માટે પશ્ચિમ રેલવેએ(Western Railway) સાંતાક્રુઝ(Santa Cruz) અને ગોરેગાંવ(Goregaon) વચ્ચે પાંચ કલાકના જમ્બો બ્લોકની(Jumbo Block) જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

આ 5 કલાકનો બ્લોક અપ અને ડાઉન ફાસ્ટ લાઈનો(Up and down fast lines) પર  24 જુલાઈ એટલે કે રવિવારના રોજ સવારે 10 થી બપોરના 3 વાગ્યા સુધી લેવામાં આવશે.

બ્લોક દરમિયાન ટ્રેનો સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે ધીમી લાઈનો પર ચાલશે. તો કેટલીક ટ્રેનો રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  ઓહોહો- ઓમાનનો આ ઉદ્યોગપતિ મુંબઈના પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર પર ચઢાવશે આટલા કરોડની કિંમતનો સોનાનો ગુંબજ-જાણો વિગત

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version