Site icon

યાત્રી કૃપયા ધ્યાન દે!!! પશ્ર્ચિમ રેલવેની અમુક ટ્રેનો આ કારણથી બાંદ્રાને બદલે બોરીવલીમાં ટૂંકાવી દેવામાં આવશે.  જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ટેકનિકલ કારણથી(Technical issue) તેમ જ ટ્રેનો મોડી પડતી રોકવા માટે પશ્ચિમ રેલવેએ(Western railway) તેની અમુક બહારગામની  ટ્રેનોને બાંદ્રા ટર્મિનસ (Bandra terminus)ને બદલે બોરીવલી સ્ટેશન(Borivali station) પર ટૂંકાવી દેવાનો નિર્ણય લીધો છે. 

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રીલીઝ મુજબ, આ ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે, જેમાં 

28 એપ્રિલથી 30 જૂન 2022 સુધીની ટ્રેન નંબર 19004 ભુસાવળ – બાંદ્રા ટર્મિનસ ખાનદેશ એક્સપ્રેસ (Express train)ગુરુવારે દોડનારી ટ્રેન બાંદ્રા ટર્મિનસ સ્ટેશન ને બદલે બોરીવલી સ્ટેશન પર ટૂંકાવી દેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ટ્રેનમાં ભીડ ને કારણે પડીને જખમી થયા તો રેલવેએ આપવું  પડશે વળતરઃ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. જાણો વિગતે.

ટ્રેન નંબર 09006 ઈજ્જત નગર – બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ સ્ટેશન ને બદલે બોરીવલી સ્ટેશન પર ટૂંકાવી દેવામાં આવશે. ટ્રેન 03.57 કલાકે બોરીવલી સ્ટેશન પહોંચશે. આ ફેરફાર 30 એપ્રિલ, 2022 થી 18 જૂન, 2022 સુધી અમલમાં રહેશે.

ટ્રેન ના સંચાલનના સમય, સ્ટોપેજ સહિતની  સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
Exit mobile version