Site icon News Continuous Bureau | Mumbai

બિગ બ્રેકીંગ: સવાર સવારમાં આ કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરોને ભોગવવી પડી હાલાકી’ જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

આજે સવાર સવારમાં મધ્ય રેલવેનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 

Join Our WhatsApp Channel

અંબરનાથ અને બદલાપુર રેલ્વે સ્ટેશન વચ્ચે લાતુર મેઈલ એક્સપ્રેસનું એન્જિન ફેલ થવાને કારણે  મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. 

રેલ વ્યવહાર ખોરવાઈ જતા કામકાજ પર જતા નાગરિકોને ભારે તકલીફ પડી હતી.

જોકે સવારે 7.50 વાગ્યાથી રેલ વ્યવહાર પૂર્વવત થઇ ગયો હતો અને હવે તે સામાન્ય રીતે ચાલી રહ્યો છે.

મુંબઈમાં ભીડભાડવાળા 19 સ્ટેશનો પર બાંધવામાં આવશે એક માળાના સ્ટેશન, સરકાર ખર્ચશે અધધ આટલા કરોડ રૂપિયા… જાણો વિગતે
 

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version