Site icon News Continuous Bureau | Mumbai

મધ્ય રેલવેનો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે આ સ્ટેશન પર સર્જાઈ ટેકનિકલ ખામી

 News Continuous Bureau | Mumbai

આજે ફરી એકવાર સવાર સવારમાં પીકઅવર્સ દરમિયાન મધ્ય રેલવે પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે.

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ દાદર રેલવે સ્ટેશન પર ટેકનિકલ ખામી સર્જાતા સીએસએમટી તરફનો ટ્રાફિક પ્રભાવિત થયો છે. 

આ ટેકનિકલ ખામીને કારણે સીએસએમટી જતી લોકલ ટ્રેન મોડી દોડી રહી છે. 

આ ઉપરાંત ઘણી એક્સપ્રેસ ટ્રેનોને પણ અસર થઈ છે. 

હાલ રેલવે પ્રશાસન દ્વારા ટેકનિકલ ખામીને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

 આ સમાચાર પણ વાંચો: ગુજરાત બાદ હવે મુંબઈમાંથી ઝડપાયું ડ્રગ્સ -દિલ્હી પોલીસે આ પોર્ટ પરથી જપ્ત કર્યું અધધ આટલા કરોડનું હેરોઈન

Mumbai Local Train અંબરનાથ સ્ટેશન પાસે મોટો અકસ્માત ટળ્યો વોકર સાથે ટ્રેક પાર કરી રહેલા યુવક ને બચાવવા મુસાફરો જીવના જોખમે દોડી આવ્યા, વીડિયો વાયરલ
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Mumbai MD Drugs Case ₹૪૩ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે તસ્કરોને ૧૦ વર્ષની સખત કેદ, વિશેષ સેશન્સ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ
Exit mobile version