Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોના એ ફરી માથું ઉચક્યું માત્ર 24 કલાકમાં ૫૦ ટકા કેસ વધ્યા. જાણો તાજા આંકડા. 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,879 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 77 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,65,299 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 3,686 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 90% થયો છે

હાલ શહેરમાં  56,153 એક્ટિવ કેસ છે.

એક દિવસના વિરામ બાદ મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ… જાણો તાજા આંકડા
 

Mumbai Local Train Update પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને માહિમ વચ્ચે આજે રાત્રે લેવાશે જમ્બો બ્લોક, લોકલ ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે
Ghatkopar Railway Station મેટ્રો અને લોકલ ટ્રેન વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે, આ રેલવે સ્ટેશન પર નવું એલવેટેડ ડેક તૈયાર..
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Massive Turnout Shivaji Park Student Support મુંબઈના શિવાજી પાર્કમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં વિશાળ જનમેદની ઉમટી, વહીવટી તંત્રમાં દોડધામ
Exit mobile version