Site icon News Continuous Bureau | Mumbai

એ હાલો- મુંબઈગરાઓએ મરીન ડ્રાઇવ પર બોલાવી ગરબાની રમઝટ- બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વિડિયો- તમે પણ જુઓ

News Continuous Bureau | Mumbai

નવરાત્રી(Navratri)નો તહેવાર શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ ભારતીયોએ દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઘણી જગ્યાએ ગરબાની શરૂઆત કરી છે. તેનું દર્શન સામાન્ય રીતે દુર્ગા પૂજા પંડાલો અને મા દુર્ગાના મંદિરોની બહાર જોવા મળે છે, પરંતુ ક્યારેક લોકો ગરબા ગમે ત્યાં કરવા લાગે છે. આવું જ કઈંક દ્રશ્ય મુંબઈના મરીન ડ્રાઈવ(Marine Drive) પર પણ જોવા મળ્યું છે, જ્યાં એક બ્રાન્ડના પ્રમોશન દરમિયાન ત્યાં હાજર યુવાનો ગરબામાં જોડાયા હતા. જુઓ વિડીયો..

Join Our WhatsApp Channel

 

આ વીડિયો સોશિયલ મીડિયા પર બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રા(Business Tycoon Anand Mahindra) દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ગીતની ધૂન પર ગરબા(Garba) કરી રહ્યા છે. આ વીડિયોને ઘણા લોકોએ પસંદ કર્યો છે. કોઈએ મુંબઈ(Mumbai)ના વખાણ કર્યા છે તો કોઈએ ગુજરાતી સંસ્કૃતિ(Gujarat Culture)ના વખાણ કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : ગરબા ફીવર ઈઝ ઓન- મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલાઓ ઘૂમી ગરબે- જુઓ વાયરલ વિડીયો

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version