Site icon

WWE પાર્ટ – 2- રોયલ રમ્બલ જેવી ફાઇટ- એ પણ મહિલાઓ વચ્ચે- જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

બસ(Bus), મેટ્રો(metro) હોય કે લોકલ ટ્રેન(Local train)… મુસાફરોમાં સીટને લઈને બબાલ થવી સામાન્ય વાત છે. પણ હાલના દિવસોમાં સીટો માટે લડતી મહિલાઓ(Ladies fight)ના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ(Mumbai Local train) ની લોકલ ટ્રેનમાં સીટ માટે ત્રણ મહિલાઓ વચ્ચે અથડામણ થઈ હતી. તે સમયે નવી મુંબઈ(Navi Mumbai) ના તુર્ભે સ્ટેશન પર લોકલ ટ્રેન હતી.

Join Our WhatsApp Community

 

હવે 'મુંબઈ કી લાઈફ'નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વિડીયો ક્લિપમાં પણ લેડીસ કોચ(Ladies coach)માં મહિલાઓ સીટ માટે એકબીજા સાથે લડતી જોવા મળી રહી છે. વાળ ખેંચવાની સાથે તેઓ એકબીજાને થપ્પડ મારતી પણ જોવા મળે છે. જો કે આ ઘટના સાથે જોડાયેલી વધુ માહિતી સામે આવી નથી.

આ સમાચાર પણ વાંચો: હિજાબ પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય – બંને જજોના મત અલગ અલગ જાણો – બન્ને જજે પોતાના નિર્ણયમાં શું કહ્યું

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version