Site icon

મુંબઈથી આ રૂટ પર બહારગામ જનાર તમામ રેલવે સેવા બંધ- પહાડ પરથી ભેખડો ધસી પડતા સમસ્યા સર્જાઈ

The 'after effect' of Mahatufan Biperjoy... Now after the landfall, face this challenge

The 'after effect' of Mahatufan Biperjoy... Now after the landfall, face this challenge

News Continuous Bureau | Mumbai

છેલ્લા ચાર-પાંચ દિવસથી મુંબઈ(Mumbai) સહિત રાજ્યભરમાં ફરી ભારે વરસાદ(Heavy rain) શરૂ થયો છે. જેના કારણે રાજ્યભરમાં અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે. દરમિયાન ખંડાલા અને લોનાવાલા વચ્ચે ભૂસ્ખલન(Landslide)ને કારણે લોનાવલા(Lonavala)માં મંકી હિલ(monkey hill) પાસે પુણે(Pune)થી મુંબઈ જતી રેલવે લાઈનમાં તિરાડ પડી ગઈ છે. જેના કારણે રેલવે ટ્રેકને થોડું નુકસાન થયું છે. પુણેથી મુંબઈ તરફનો રેલ વ્યવહારRail traffic) ઠપ થઈ ગયો છે. હાલ તિરાડો દૂર કરવાની કામગીરી યુદ્ધ સ્તરે ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

 આ સમાચાર પણ વાંચો : સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર 

રેલવે પ્રશાસને જાણકારી આપી છે કે અપ લાઇનમાં આ તિરાડને કારણે મુંબઈ જતી ટ્રેન સેવા બંધ છે. અપ લાઇન પરનો ટ્રાફિક મિડલ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ અપ લાઇન પ્રી પોઝિશન સુધી પહોંચવામાં સમય લાગશે.  

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version