Site icon

શું આજે બપોરે મુંબઈ થંભી જશે- 1:30 વાગે મોટી ભરતી છે- જાણો કેટલા મીટર ના મોજા ઉછળશે

 News Continuous Bureau | Mumbai 

મુંબઈ શહેર(Mumbai)માં જ્યારે વરસાદ(rain) અને ભરતી તે બંનેનો સંયોગ સર્જાય છે ત્યારે શહેરવાસીઓને વેઠવું પડે છે. આવી જ અવસ્થા પહેલી જુલાઈના દિવસે છે.પહેલી જુલાઈના દિવસે બપોરે એક વાગ્યે 45 મિનિટ 4.25 મીટર ની ભરતી છે. જેને કારણે મુંબઈ શહેરમાં વરસી રહેલો વરસાદ દરિયામાં નહીં જઈ શકે. આટલું જ નહીં આ સમયે મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ પાણી ન ભરાય તે માટે તમામ પંપ ચાલુ કરવાની યોજના બનાવી છે. રાહતની વાત એ છે કે આશરે સાંજે સાત વાગ્યે ભરતી ઓસરી જશે. આથી બપોરે ૧૨થી સાંજે ૪ અને ૫ વાગ્યા સુધી મુંબઈ શહેર પર જોરદાર વરસાદ આવશે તો આ વરસાદ આફતનો વરસાદ બની જશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં મકાન થયું ધરાશાયી- કોઈ જાનહાનિ નહીં- જુઓ વિડીયો- જાણો વિગતે  

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version