Site icon

મુંબઈવાસીઓ ધ્યાન આપો- સાંતાક્રુઝ એરપોર્ટ પાસે અકસ્માત સર્જાતા ફ્લાયઓવર બંધ- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai 

સાંતાક્રુઝ એરપોર્ટ હાઈવે જંકશન(Santa Cruz Airport Highway Junction) પર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને કારણે એરપોર્ટ ફ્લાયઓવર વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. જેના પગલે અહીં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.. ટ્રાફિકના પગલે બસો મોડી પડી રહી છે. સવાર સવારમાં મુંબઈગરાઓને કામે પહોંચવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. 

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો :છત્રી રેનકોટ વગર બહાર નહીં નીકળતાં -આ તારીખથી જોરદાર વરસાદની આગાહી – યલો એલર્ટ જાહેર- જાણો વિગતે

 

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Exit mobile version