Site icon

પશ્ચિમ ઉપનગરમાં સાંતાક્રુઝ વિસ્તારમાં પાણી ભરાયા- અંધેરી સબવેમાં પણ પાણી ભરાતા સાવચેતી- જુઓ વિડિયો અને ફોટોગ્રાફ

 News Continuous Bureau | Mumbai 

 મુશળધાર વરસાદ(heavy rain)ને કારણે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન(Santacruz police station) પાસે મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ (waterlogged)ગયા છે. હાલ એટલે કે સવારે નવ વાગ્યાની આસપાસ લોકો વાહન લઇને રસ્તા પર જવાનું ટાળી રહ્યા છે જેને કારણે અત્યારે ટ્રાફિક(traffic)ની સમસ્યા સર્જાઈ નથી. આ ઉપરાંત અંધેરી સબવે(Andheri Subway)માં પાણી ભરાઇ જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ વાહનો પાણીમાં અટવાયા છે. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : કાંદિવલીના ચારકોપ ગામ વિસ્તારમાં પાણી ભરાયા-  પહેલા જ વરસાદમાં લોકોનું બહાર નીકળવું મુશ્કેલ- જુઓ ફોટોગ્રાફ અને વિડિયો

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version