News Continuous Bureau | Mumbai
ગત સપ્તાહથી મહારાષ્ટ્ર(Maharashtra) સહિત મુંબઈ(Mumbai)માં વરસાદ(Rain)નું જોર ઘટ્યું છે.
મુંબઈમાં વરસાદની ગેરહાજરીમાં, સાંતાક્રુઝ વેધશાળામાં સતત બે દિવસથી મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે.
રવિવારે મુંબઈમાં મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
શહેરમાં તાપમાન વધતા મુંબઈગરાઓ હાલ ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : સબસે સસ્તા- મુંબઈમાં BESTની બસમાં હવે માત્ર આટલા રૂપિયા પ્રવાસ કરવા મળશે- જાણો વિગત