Site icon

બાળ વેક્સિન બાબતે મુંબઈના વાલીઓ નિરુત્સાહી છે. પહેલા દિવસે ફક્ત આટલા કિશોરોએ વૅક્સિન લીધી

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં બુધવારથી ૧૨ વર્ષથી ૧૪ વર્ષના કિશોરોને કોવિડ પ્રતિબંધક વૅક્સિન આપવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ ઝુંબેશને મોળો પ્રતિસાદ મળ્યો છે. મહાનગરપાલીકા દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ પહેલા દિવસ માત્ર ૧૨૪ કિશોરોએ જ વૅક્સિન લીધી છે.

મુંબઈ શહેરમાં ૧૨ વર્ષથી ૧૪ વર્ષના લગભગ ૩,૫૦,૦૦૦ કિશોરો વૅક્સિન લેવાને પાત્ર છે. તેમજ આ બાળકોને વેક્સિન આપવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના આ ગુજરાતી બહુમતી ધરાવતા એવા આ વિસ્તાર માં ૩૫ લાખના ડ્રગ્સ સાથે નાઇજીરિયન પકડાયો

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version