Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં સર્વત્ર શ્રીકાર-કલીનામાં પાણી ભરાયા-  જુઓ વિડિયો 

News Continuous Bureau | Mumbai 

મુંબઈ શહેર(Mumbai city)માં ગત રાતથી વરસાદ(rain) પડી રહ્યો છે જેને કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની (waterlogged)શરૂઆત થઈ ગઈ છે. મુંબઈ શહેરના કલીના વિસ્તારમાં અત્યારે મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે. જેને કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. લોકો રીક્ષા થી પણ પ્રવાસ નથી કરી શકતા તેટલું પાણી ભરાયું છે. આ પાણી ભરાવા સંદર્ભે સ્મિતા રોય નામની મહિલાએ મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને લખાણમાં ફરિયાદ કરી છે. જોકે મહાનગરપાલિકા કશું કરી રહી હોય એવું લાગતું નથી.

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો : લો બોલો-મુંબઈથી ડોંબીવલી  ટેક્સીના ભાડા કરતા ગોવાથી મુંબઈની ફ્લાઈટ સસ્તી- જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજ વિશે

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version