Site icon

કાંદિવલીના ચારકોપ ગામ વિસ્તારમાં પાણી ભરાયા-  પહેલા જ વરસાદમાં લોકોનું બહાર નીકળવું મુશ્કેલ- જુઓ ફોટોગ્રાફ અને વિડિયો

 News Continuous Bureau | Mumbai  

મુંબઈ(Mumbai)ના ચારકોપ(Charkop) વિસ્તારમાં એવી અનેક જગ્યાઓ છે જે નીચાણવાળો વિસ્તાર ગણાય છે. અહીં દર ચોમાસા(Monsoon)માં પાણી ભરાવાની સમસ્યા આવે છે.  હવે પહેલા જ વરસાદ(rain)માં અહીં માઠી દશા બેઠી છે. ચારકોપના હાઇલેન્ડ પાર્ક વિસ્તારમાં પહેલા વરસાદમાં જ એક ફૂટ જેટલાં પાણી ભરાઈ(waterlogged) ગયા છે. ગટર ક્યાં છે અને રસ્તો ક્યાં છે તે સમજવું મુશ્કેલ છે. અહીં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. જુઓ ફોટોગ્રાફ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને તેની આસપાસ કેટલો પડી શકે છે વરસાદ- જુઓ હવામાન વેબસાઈટ તરફથી જાહેર કરવામાં આવેલો ઈનસેટ ફોટોગ્રાફ-

 

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version