News Continuous Bureau | Mumbai

Alpha Awards : સુરતની ભગવાન મહાવીર યુનિવર્સિટીના વુમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા એક ભવ્ય “આલ્ફા એવોર્ડ” આયોજન..

Alpha Awards : ડબલ્યુ ડીસી ના ચેર પર્સન ડોક્ટર ચેતા દેસાઈના મંતવ્ય પ્રમાણે નારી નું સન્માન સમાજના વિકાસ માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે. એ હેતુ ભગવાન મહાવીરની ૭૦ થી વધુ મહિલાઓને એવોર્ડ અને અનેકો ગિફ્ટ આપી સન્માનિત કરાઈ હતી.

News Continuous Bureau | Mumbai

Alpha Awards : ભગવાન મહાવીર યુનિવર્સિટી ( Bhagwan Mahavir University )  ના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા એક ભવ્ય આલ્ફા એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Channel

Alpha Awards A grand Alpha Award organized by Women Development Cell of Bhagwan Mahavir University, Surat

ડબલ્યુ ડીસી ના ચેર પર્સન ડોક્ટર ચેતા દેસાઈના મંતવ્ય પ્રમાણે નારી નું સન્માન સમાજના વિકાસ માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે. એ હેતુ ભગવાન મહાવીરની ૭૦ થી વધુ મહિલાઓને એવોર્ડ અને અનેકો ગિફ્ટ આપી સન્માનિત કરાઈ હતી. 

 

સત્કાર સમારોહ સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાની એ મુખ્ય મહેમાન તરીકે બિરાજી પ્રોગ્રામની શોભા વધારી હતી. તે ઉપરાંત શ્રી જયેશભાઈ મોદી નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ઓફ નમો સેના, ઇન્ડિયા (ભારત), શ્રીમતી સીધ્ધી જોહરી,‌ નેશનલ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ વુમન એમ્પાવરમેન્ટ, શ્રી શ્રીજાની ઘોષ, મ્યુઝિક ગુરુ ફ્રોમ સીડની, મિસ પૂજા કલ્યાણી, સિંગર ની ઉપસ્થિતિ એ પણ સર્વેનો ઉત્સાહ વધાર્યો હતો. 

પ્રોગ્રામની શરૂઆત સર્વે મહાનુભવ ટ્રસ્ટી, પ્રોવોસ્ટ ના હસ્તે દીપ પ્રતિજ્ઞા થી થઈ હતી. અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો ના પ્રોત્સાહન ભર્યા પ્રવચનો, જેમાં સ્ત્રીઓ નો આગવું સ્થાન, સમાજમાં સ્ત્રીઓનું મહત્વ અને અનેક બીજી બાબતો પર ચર્ચા કરાવવામાં આવી હતી. તથા તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન દરેક જગ્યાએ થતાં રહેવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Pune express way : વાહનચાલકોને થશે હેરાનગતિ! આ તારીખે ફરી મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર રહેશે છ કલાકનો બ્લોક..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai Gujarati Sangathan Saraswati Sanman 2026 ગુજરાતી શિક્ષણનો મહાઉત્સવ મહારાષ્ટ્રમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને ગુરુજનોનું સન્માન
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Exit mobile version